MamaLaps - The Amazing Baby Products

MamaLaps - The Amazing Baby Products official

08/09/2026

પ્રેગ્નન્સીમાં "બે માણસ જેટલું ખાવાનું" અને "આખો દિવસ માત્ર આરામ જ કરવો" – શું આ બધું ખરેખર સાચું છે? 🤔 ચાલો જાણીએ આ વીડિયો દ્વારા હકીકત શું છે!

આપણા વ્હાલા Mom-to-be માટે સાચી માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે જેથી તેઓ અને તેમનું બાળક સ્વસ્થ રહે. આ વીડિયો જોયા પછી લાઈક, સેવ અને શેર કરવાનું ભૂલતા નહીં! 💖

Phone Number: +91 9978778761
Website: https://mamalaps.com/
Email: [email protected]

જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ! આ પાવન અવસરે તમારા વહાલા કાનુડા માટે પસંદ કરો શ્રેષ્ઠ અને સુરક્ષિત રમકડાં. Mamalaps લાવ્...
04/09/2026

જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ!

આ પાવન અવસરે તમારા વહાલા કાનુડા માટે પસંદ કરો શ્રેષ્ઠ અને સુરક્ષિત રમકડાં. Mamalaps લાવ્યું છે રમત અને સુરક્ષાનો સુંદર સંગમ!

તમારા બાળકની સુરક્ષા, અમારી પ્રાથમિકતા. 💖

Phone Number: +91 9978778761
Website: https://mamalaps.com/
Email: [email protected]

પ્રેગ્નન્સીમાં જૂની વાતો છોડો, સાચી માહિતી અપનાવો! 🌸• ડબલ ખોરાક નહીં, પણ પોષણયુક્ત Balanced Diet લો. 🥗• આખો દિવસ બેડ રેસ...
03/09/2026

પ્રેગ્નન્સીમાં જૂની વાતો છોડો, સાચી માહિતી અપનાવો! 🌸

• ડબલ ખોરાક નહીં, પણ પોષણયુક્ત Balanced Diet લો. 🥗
• આખો દિવસ બેડ રેસ્ટ નહીં, Light Walking એક્ટિવ રાખશે. 🚶‍♀️

સાચી માહિતી અપનાવો, સ્વસ્થ રહો! 👶✨

Phone Number: +91 9978778761
Website: https://mamalaps.com/
Email: [email protected]

તમારા બાળકના પહેલા સ્મિત સુધીની સફર સુરક્ષિત રાખો! 🩺🌸સમયસર Prenatal Checkup કરાવવાનું ક્યારેય ભૂલશો નહીં. સ્વસ્થ માતા, ખ...
31/08/2026

તમારા બાળકના પહેલા સ્મિત સુધીની સફર સુરક્ષિત રાખો! 🩺🌸

સમયસર Prenatal Checkup કરાવવાનું ક્યારેય ભૂલશો નહીં. સ્વસ્થ માતા, ખુશહાલ બાળક!

Phone Number: +91 9978778761
Website: https://mamalaps.com/
Email: [email protected]

ગર્ભાવસ્થા દરમિયાન સૂર્યપ્રકાશમાંથી મળતું Vitamin D હાડકાંની મજબૂતી અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ...
30/08/2026

ગર્ભાવસ્થા દરમિયાન સૂર્યપ્રકાશમાંથી મળતું Vitamin D હાડકાંની મજબૂતી અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 🌅🌿

દરરોજ સવારે થોડો સમય કુદરતી સૂર્યપ્રકાશમાં વિતાવીને તમારી અને તમારા આવનાર બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 💖

Phone Number: +91 9978778761
Website: https://mamalaps.com/
Email: [email protected]

રક્ષાબંધન ની હાર્દિક શુભકામનાઓ! 🌸આ રક્ષાબંધને ભાઈ-બહેનના પ્રેમ અને તોફાનને આપો એક નવું કલ્પનાત્મક રૂપ. MamaLaps Sand Pla...
28/08/2026

રક્ષાબંધન ની હાર્દિક શુભકામનાઓ! 🌸

આ રક્ષાબંધને ભાઈ-બહેનના પ્રેમ અને તોફાનને આપો એક નવું કલ્પનાત્મક રૂપ. MamaLaps Sand Play Set છે બાળકો માટે સૌથી સુરક્ષિત અને મનોરંજક ભેટ! 🏖️✨

🌟 ખાસિયતો:-
સરળતાથી શેપ બનાવી શકાય અને સાફ કરવા માં એકદમ આસાન 🧼
બાળકોના હાથ અને મગજનો વિકાસ કરે 🧠
ઘરબેઠા બીચ/દરિયાકિનારા જેવી રમતની મજા 🌊
તમારા નાના બાળકની રક્ષાબંધન બનાવો વધુ ખાસ અને કલરફુલ! 🎉

🔗 ઓર્ડર કરવા માટે વિઝિટ કરો: www.mamalaps.com
Phone Number: +91 9978778761
Email: [email protected]

26/08/2026

Mommy-to-be માટે સવારની 3 શ્રેષ્ઠ આદતો! 🌅🤱

ગર્ભાવસ્થામાં તમારી સવાર જો પોઝિટિવ હશે, તો આખો દિવસ ફ્રેશ અને હેલ્ધી રહેશે.

✨ ૩ મહત્વપૂર્ણ નિયમો:
ધીમેથી ઊઠીને હૂંફાળું પાણી પીવું.
ખુલ્લી હવામાં હળવું મોર્નિંગ વોક કરવું.
પ્રોટીન-રિચ અને ન્યુટ્રિશિયસ નાસ્તો કરવો.
તમે તમારી સવારની શરૂઆત કેવી રીતે કરો છો? નીચે કોમેન્ટ કરીને શેર કરો! 💬👇

Phone Number: +91 9978778761
Website: https://mamalaps.com/
Email: [email protected]

દરેક Bite ને બનાવો Healthy, કારણ કે તમારી એક સારી આદત આપશે બાળકના હેલ્ધી ભવિષ્યની ગેરંટી! 🥦🍎 ગર્ભાવસ્થા દરમિયાન સાચું અન...
24/08/2026

દરેક Bite ને બનાવો Healthy, કારણ કે તમારી એક સારી આદત આપશે બાળકના હેલ્ધી ભવિષ્યની ગેરંટી! 🥦🍎

ગર્ભાવસ્થા દરમિયાન સાચું અને પોષણક્ષમ ખાવાનું પસંદ કરો.
માતા અને બાળકની ખાસ કાળજી માટે આજે જ જોડાઓ Mamalaps સાથે! ✨

Phone Number: +91 9978778761
Website: https://mamalaps.com/
Email: [email protected]

તમારા ગર્ભાશયમાં ઉછરી રહેલા નાના જીવના સુંદર સ્વાસ્થ્યની શરૂઆત તમારા થાળીથી થાય છે! 🥗✨ દરરોજ આયર્ન, પ્રોટીન અને કેલ્શિયમ...
22/08/2026

તમારા ગર્ભાશયમાં ઉછરી રહેલા નાના જીવના સુંદર સ્વાસ્થ્યની શરૂઆત તમારા થાળીથી થાય છે! 🥗✨ દરરોજ આયર્ન, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર આહાર લો અને તમારા બાળકને આપો એક મજબૂત અને સ્વસ્થ ભવિષ્ય.

સ્વસ્થ માતા, ખુશહાલ બાળ! ❤️

Phone Number: +91 9978778761
Website: https://mamalaps.com/
Email: [email protected]

એક સ્વસ્થ અને ખુશખુશાલ માતા જ માતૃત્વનો સાચો આનંદ માણી શકે છે! ✨ તમારા શરીરની કાળજી લેવી એ પહેલી પ્રાથમિકતા છે. કમરના દુ...
20/08/2026

એક સ્વસ્થ અને ખુશખુશાલ માતા જ માતૃત્વનો સાચો આનંદ માણી શકે છે! ✨

તમારા શરીરની કાળજી લેવી એ પહેલી પ્રાથમિકતા છે. કમરના દુખાવામાં રાહત મેળવવા માટે આ ૪ ગોલ્ડન રૂલ્સ ફોલો કરો. તમને આમાંથી કઈ ટિપ સૌથી વધુ ઉપયોગી લાગી? અમને કમેન્ટમાં ચોક્કસ જણાવો! 👇

Phone Number: +91 9978778761
Website: https://mamalaps.com/
Email: [email protected]

Address

Vatva GIDC
Gidc

Alerts

Be the first to know and let us send you an email when MamaLaps - The Amazing Baby Products posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share