01/11/2024
સ્નેહી શ્રી,
हम दुआ करते हैं कि इस नये साल कि
हर सुबह आपकी उम्मीद जगायें,
हर दोपहर विश्वास दिलाये,
हर शाम खुशिया लाये,
और हर रात सुकून से भरी हो…
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નૂતન વર્ષ પર હાર્દિક શુભકામનાઓ
આપને આ નવા વર્ષ માં સુખ, શાંતિ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી અંતઃ કારણ પૂર્વક ની પ્રાથના સહ....
☀️ *નૂતનવર્ષાભિનંદન*☀️
नये साल की हार्दिक शुभकामनाएं.