19/11/2026
🙏 જય સ્વામિનારાયણ 🙏
દિવાળી પછી ફરી એકવાર અમે વાઘાના નવા ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું છે. ❤️
✨ ભગવાન માટેના આકર્ષક અને યુનિક નવા વાઘા ✨ સુંદર ડિઝાઇન અને બેસ્ટ ક્વોલિટી ✨ દરેક પ્રકારના વાઘા ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે.
જે ભક્તોને પોતાના મહારાજ માટે વાઘા લેવા હોય તેઓ આજે જ પોતાનો ઓર્ડર બુક કરાવો. 🛍️
વધુ નવીન અને યુનિક ડિઝાઇન જોવા માટે હમણાં જ Jogikrupa_vagha_collection ને Follow કરો.
🙏 જય સ્વામિનારાયણ 🙏