08/09/2026
🎙️ Khanak Creationની કહાની હવે Podcast પર LIVE છે! 🧵❤️
Khanak Creation કેવી રીતે શરૂ થયું?
પહેલો ધાગો ક્યાંથી જોડાયો?
આ સફરમાં કેટલા સંઘર્ષ આવ્યા?
અને એક નાની શરૂઆત આજે આટલી મોટી સફર કેવી રીતે બની? ✨
આ માત્ર Embroideryની કહાની નથી…
આ છે સપના, મહેનત, વિશ્વાસ અને અનેક મહિલાઓની સફર. 🌸
જો તમને જાણવું છે કે “Khanak Creation ખરેખર કેવી રીતે બન્યું?”
તો આખો Podcast જરૂરથી જુઓ. ❤️
🎧 Podcast LIVE છે — YouTube પર!
👉 Link Bio માં છે.
જુઓ… સાંભળો… અને Khanak Creationની સફર સાથે જોડાઓ. 🧵✨
રાધે રાધે 🙏🏻💙