16/10/2020
A very very most Happie Birthday to Darshan Garments 🤗🎂🎉
🥳💃🥳 આનંદો.. આનંદો.. આનંદો.. 🥳💃🥳
આપ સર્વે વ્હાલા ગ્રાહક મિત્રોના સાથ સહકાર અને અમારા પરનાં અતૂટ વિશ્વાસના કારણે આજના દિવસે આપનું સૌથી વધારે મનપસંદ #દશૅન_ગારમેન્ટસ્ સફળતા પૂર્વક ૧૨ વષૅ પૂર્ણ કરી #૧૩માં_વર્ષમાં_મંગળ_પ્રવેશ કરી રહ્યું છે.. 😍🤗
છેલ્લા ી_પણ_વધારે_વર્ષોથી_કાપડના_કિંગ તરીકે તથા પોતાના #સ્વભાવ_અને_વ્યવહાર થકી જાણીતા #ગાંધી ના નામને એ જ ઉલ્લાસ ઉમંગ અને #વિશ્વાસ ના વાહનથી #નવા_જમાનાની સાથે ખભેથી ખભો મિલાવીને આગળ વધારવાનું કામ કર્યું છે #દશૅન_ગારમેન્ટસ્ એ.. ❤️👑🔥
આજે જ્યારે #દશૅન_ગારમેન્ટસ્ સફળતાપૂર્વક ૧૩માં વર્ષમાં પ્રવેશવા જઈ રહ્યું છે ત્યારે, છેલ્લા #૮૦થી_વધુ_વર્ષોથી તથા #દશૅન_ગારમેન્ટસ્ ( #ગાંધી) સાથે છેલ્લા ૧૨ વર્ષોથી સંકળાયેલા અને અમારા પર #વિશ્વાસ મૂકી સાથ સહકાર આપનાર નાના-મોટા દરેક #વ્હાલા_ગ્રાહક_મિત્રો_વ્યાપારી_મિત્રો, આંકલાવ નગર તથા આંકલાવ તાલુકાની જનતાનો તથા આંકલાવ તાલુકાની બહાર (આણંદ, વડોદરા, નાવલી, સિંધરોટ, બોરસદ, વગેરે..) થી આવતા ગ્રાહકમિત્રો અને કેટલાંય ઈન્ટરનેશનલ કસ્ટમર્સ, આપ દરેકનો દશૅન ગારમેન્ટસ્ (ગાંધી)ના પૂરાં પરિવાર તરફથી આપ સર્વેનો #દિલના_તળીયેથી_હદયપૂવૅક_ખૂબ_ખૂબ_આભાર માનીએ છીએ.. 🤗🙏🏻☺️🙌🏻
આજે #આંકલાવ_તાલુકામાં_દશૅન_ગારમેન્ટસ્ ને #સૌથી_સફળ_શોરૂમ_બનાવવાનો_શ્રેય ફક્ત ને ફક્ત આપ સર્વે #વ્હાલા_ગ્રાહક_મિત્રો ને જાય છે.. અમારો ફક્ત ્ષ્ય છે, #ગ્રાહકોનો_વિશ્વાસ જીતવો અને #ક્વોલિટી તથા લેટેસ્ટ ફેશનેબલ કપડાં સાથે #ગ્રાહકમિત્રોને_આત્મસંતોષ આપવો.. 🥰🤗🤝
કારણકે, #આપનો_વિશ્વાસ_અને_આપનો_સંતોષ_એજ #અમારો_સાચો_નફો_છે.. ❤️💯
#ગાંધી
#કીર્તિ_વસ્ત્રાલય #દશૅન_ગારમેન્ટસ્ #સ્તુતિ_ઈમીટેશન #સિધ્ધી_ક્લોથ_સ્ટોર
આપ સર્વેને જાણ છે તે પ્રકારે જ, અમારે ત્યાં તાજાં જન્મેલા બાળકથી લઈને ઘરડાઓ માટે, નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓ સુધી દરેક માટે દરેક પ્રકારના કાપડ અને ફેશનેબલ રેડીમેડ કપડાં તથા કાપડને લગતી દરેક આઈટમસ્ તદ્દન વ્યાજબી અને બિલકુલ હોલસેલ ભાવે છૂટક તથા જથ્થાબંધ એમ બંને પ્રકારે મળશે.. 🤗👗👔🎽👕👘🥻👖🧤🎒🧢👒
દરેક પ્રકારની નાની મોટી ઈમીટેશન જ્વેલરી તથા ગ્રામ પર ના ઓર્નામેન્ટસ્ સૌથી સારી ક્વોલિટીમાં આને બિલકુલ વ્યાજબી ભાવે મળશે.. 🤩
અને હા, અનાજમાં નાખવાનો ૧૦૦% શુદ્ધ બોરીક પાઉડર હોલસેલ ની સાથે-સાથે રીટેલમાં પણ માર્કેટમાં સૌથી ઓછાં, તદ્દન વ્યાજબી અને બિલકુલ હોલસેલ ભાવે મળશે.. 😊
તો આજે આપના મનપસંદ સ્ટોર દશૅન ગારમેન્ટસ્ પર પધારો અને સારી સારી વસ્તુઓની ખરીદી કરી અમારા સાથે દશૅન ગારમેન્ટસ્ ની વષૅગાંઠ ની ઉજવણી કરો.. 🤗😍
દશૅન ગારમેન્ટસ્ (ગાંધી)
One Step Ahead To Fashion...
સોમનાથ મહાદેવ મંદિર પાસે, મેઈન બજારમાં, આંકલાવ.
ચેતનભાઈ ગાંધી - ૯૮૭૯૪૭૬૭૬૮
કમલભાઈ ગાંધી - ૯૯૨૫૬૯૯૧૯૪