15/05/2022
જસદણ: આટકોટ સીટી ખાતે શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવેલ નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 મે ના રોજ કરવામાં આવશે. વર્ષ 2016 થી આ હોસ્પિટલ નું કામ ચાલુ હતું. તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જસદણ ના ધારાસભ્ય નું નામ અને ફોટો શહેરમાં લાગેલા હોર્ડિંગ માં ક્યાય જોવા મળતો નથી તે વાતે શહેરના લોકોમા કુતુહલ જગાવ્યું છે......