Z Tailor point

Z Tailor point Perfect stitch at affordable price.

પિતા:થાક ધણો હતો ચહેરા પર પણ, અમારી ખુશી માટે અનહદ પરીશ્રમ કરતા જોયા છે. આંખમાં ઉંઘ હતી ઘણી છતા પણ,ચિંતા માં જાગતા જોયા ...
14/10/2023

પિતા:

થાક ધણો હતો ચહેરા પર પણ, અમારી ખુશી માટે અનહદ પરીશ્રમ કરતા જોયા છે. આંખમાં ઉંઘ હતી ઘણી છતા પણ,

ચિંતા માં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી પણ, હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે.

કોઈને તકલીફ વર્ણવતા ન હતા, પણ અડધી રાતે ખુલી આંખે, અમારા ભવિષ્યનાં સપના સજાવતા જોયા છે.

પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે, એ ખુશી માટે પોતાના શમણાંઓ ને રોળતા જોયા છે. પોતાની પસંદગીને નાપસંદ કરી,

અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યકિત એક હતા પણ વિશેષતાઓ અનેક હતી, પિતા સ્વરૂપે સર્જનહાર ને જોયા છેજન્મદિવસની શુભેચ્છા પપ્પા 🎂🎉🎂🎉

16/03/2022
Happy Diwali
04/11/2021

Happy Diwali

🚩jay shree ram 🚩
21/04/2021

🚩jay shree ram 🚩

New collection available
04/03/2021

New collection available

28/02/2020

Address

Sanala Road, Ram Chawk
Morbi
363641

Opening Hours

Monday 9am - 1pm
3pm - 9pm
Tuesday 9am - 1pm
3pm - 9pm
Wednesday 9am - 1pm
3pm - 9pm
Thursday 9am - 1pm
3pm - 9pm
Friday 9am - 1pm
3pm - 9pm
Saturday 9am - 1pm
3pm - 9pm

Telephone

+919228135959

Website

Alerts

Be the first to know and let us send you an email when Z Tailor point posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Z Tailor point:

Share