18/01/2017
જોવા ના ગમે એવા 10 પેઇન્ટિંગ કરોડોમાં વેચાયા!
ગાંડાઓના ગામ નથી હોતા એ વાત અહી સાબિત થાય છે. કલાનો કદરનાક માણસ કૃતિના ઊંચા ભાવ આપીને ખરીદે તો એ સારી વાત છે. પરંતુ જ્યારે નાના બાળકના ચિત્ર કરતા પણ જાય એવા ચિત્રો કરોડોમાં વેચાય તો તમે શું કહેશો. પહેલા તો તમે અમારી વાત નહીં માનો. પરંતુ ખરેખર તો આ સાચી વાત છે.