JAY ladies tailors

JAY ladies tailors Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JAY ladies tailors, Women's clothes shop, shop. . 3 ganghi nagar opp. fish market near umesh bar jogeshwari ((east)) mu . . 60, Mumbai.

22/01/2025
23/01/2024
03/10/2023

*સાવ વેતાં વગરની છે*

થોડા સમય અગાઉ એક મિત્ર દંપતી ઘરે બેસવા આવ્યા

એમના દીકરા માટે કોઈ દીકરી શોધતા હતા. એમણે કહ્યું કે ફલાણાભાઈની દીકરી છે તમારો અભિપ્રાય શું છે

મેં કહ્યું : કુટુંબ સારું, દીકરી સારું ભણેલી પણ છે. પપ્પાનો સ્વભાવ પણ ખૂબ સારો પરંતુ દીકરી વિશે વિશેષ ખબર નથી.

પણ એ મારા એક શિક્ષક મિત્ર છે એમને ત્યાં એ ટ્યુશનમાં જતી. મેં જ એમનો દીકરીને શિક્ષકનો રેફરન્સ આપેલો.

આપણે સાહેબને જ ફોન કરીને અભિપ્રાય લઈએ. આથી સ્પીકર ચાલુ રાખી એ શિક્ષકને ફોન કર્યો.

થોડી આડીઅવળી વાતો પછી એ દીકરી વિશે પૂછ્યું એટલે કહ્યું કે ભણવામાં તો હોશિયાર હતી, ચાલ ચલગતમાં પણ ખૂબ સારી
પછી ધીમેક રહીને એ શિક્ષક બોલ્યા
*આમ બધું સારું*
*પણ વેતાં વગરની*

હવે આ અમદાવાદી મિત્ર મારી સામું જોવા લાગ્યા કે આ બધું સારું એમ કહે છે ને પછી ધીમે રહીને કહે છે કે વેતાં વગરની એટલે સમજાણું નહીં

મને કહે આ વેતાં વગરની એટલે શું

બે મિનિટ તો મને થયું કે આમને કેમ સમજાવું કે વેતાં વગરની એટલે શું

મને કહે ચારિત્ર્ય વગરની
મેં કહ્યું: ના ના એવું નહિ
તો ભણેલી નહિ એવું
મેં કહ્યું: ના આજની કહેવાતી ડીગ્રી ધારક તો છે જ

તો પછી આ વેતાં વગરની એટલે

મેં કહ્યું આ અમારો કાઠિયાવાડી શબ્દ છે. જેનો અર્થ એવો થાય કે *જેમનામાં વ્યવહારિક*
*સૂઝબૂઝ કે વ્યવહાર*
*કુશળતા ન હોય તેને*
*વેતાં વગરની કહેવાય*

મને કહે એટલે
મારે ટૂંકમાં પતાવવું હતું પણ મિત્રના પત્નિને પણ હવે તો એ જાણવામાં વધારે રસ પડ્યો મને કહે જરા વિગતે જણાવો ને

પછી મારે કહેવું પડ્યું કે

*વેતાં વગરની દીકરી એટલે*
જેમના ઘરે તમે મહેમાન બનીને જાવ અને તે 17-18 વર્ષની દીકરી સોફામાં બેઠી હોય અને તેને ઉભા થઈને મહેમાનને આવકારવાની અક્કલ ન સુજે કે મહેમાનના ખબર અંતર ન પૂછે, કે પછી તેની મમ્મી ઉભી થઈને પાણીનો ગ્લાસ લેવા જાય તો પણ પોતાને ઉભા થઈને પાણી આપવું જોઈએ એવી જેને ખબર ન પડે તેને અમારા કાઠિયાવાડમાં
*તેને વેતાં વગરની કહે*

મહેમાન આવ્યા પછી ટીવી બંધ કરીને અથવા તો વોલ્યુમ ધીમું કરીએ અને મહેમાન સાથે વાતો કરીએ આવી જેને સમજણ ન હોય
*તેને વેતાં વગરની કહે*

મહેમાન આવ્યા પછી ઔપચારિક હાય હલ્લો કરી તેના ખબર અંતર પૂછી વાતો કરવાના બદલે ફોન લઇને બેસી જાય
*તેને વેતાં વગરની કહે*

મહેમાન જમવા બેઠા હોય તો પોતાની થાળી સિવાય બીજો ધ્યાન જ ન આપે કે મહેમાનની થાળીમાં શું ખલાસ થયું છે તો એ પીરસીએ આવી ખબર

Address

Shop. . 3 Ganghi Nagar Opp. Fish Market Near Umesh Bar Jogeshwari ((east)) Mu . . 60
Mumbai
400008

Telephone

09967274408

Website

Alerts

Be the first to know and let us send you an email when JAY ladies tailors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share