patel_jigar8341

patel_jigar8341 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from patel_jigar8341, Clothing (Brand), Palanpur.

29/05/2021

દરેક નું પેટ ભરવા
ભગવાન બંધાયેલો છે
પણ માણસ ને
પેટી ભરવી છે 🙏🏼

29/05/2021

*સોબત જો સારી વ્યક્તિ ની થાય તો માણસ ની ખોટી આદતો પણ બદલી જાય છે...*
*સોય માત્ર ચુભવાનુ કાર્ય કરે છે, પરંતુ દોરાનો સાથ મળતાં જ જોડવાનું કાર્ય કરવા લાગી જાય છે...*

*સૌથી મજબૂત સબંધ ત્યાં હોય,*  *જ્યાં ગઈ કાલે થયેલ લડાઈ,*  *આજે થનાર વાત ની અડચણ ના બને.*  * જય માતાજી*
11/02/2021

*સૌથી મજબૂત સબંધ ત્યાં હોય,*
*જ્યાં ગઈ કાલે થયેલ લડાઈ,*
*આજે થનાર વાત ની અડચણ ના બને.*

* જય માતાજી*

16/01/2021
*ઉપરવાળો આપે એ જ તમારા* *માટે શ્રેષ્ઠ હોય છે ,**બાકી માંગીને મેળવેલી વસ્તુ* *હમેંશા હેરાન જ કરે છે*
30/12/2020

*ઉપરવાળો આપે એ જ તમારા*
*માટે શ્રેષ્ઠ હોય છે ,*

*બાકી માંગીને મેળવેલી વસ્તુ*
*હમેંશા હેરાન જ કરે છે*

*💞ઈશ્વર કેવી સુંદર રીતે*        *તમારા જીવન માં એક એક* *દિવસ નો ઉમેરો કરતો રહે છે..!*    *💞તમારે તેની જરૂર છે એટલા*     ...
26/12/2020

*💞ઈશ્વર કેવી સુંદર રીતે*
*તમારા જીવન માં એક એક* *દિવસ નો ઉમેરો કરતો રહે છે..!*
*💞તમારે તેની જરૂર છે એટલા*
*માટે નહિ, પરંતુ બીજાને*
*તમારી જરૂર છે એટલા માટે...*

*સારા દિવસો બેઠા બેઠા નથી આવતા સાહેબ,**તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે.*
14/12/2020

*સારા દિવસો બેઠા બેઠા નથી આવતા સાહેબ,*
*તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે.*

👉🏼 *જો  કોઈ  પૂછે  કે  ઝીંદગી  માં  શું  મળ્યું  ને  શું  ગુમાવ્યું ?**તો  બિન્દાસ  થી  કહેજો  કે  જે*  *ગુમાવ્યું  તે  ...
23/11/2020

👉🏼 *જો કોઈ પૂછે કે ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું ?*
*તો બિન્દાસ થી કહેજો કે જે* *ગુમાવ્યું તે મારુ ક્યારેય હતુ જ નહીં*
*અને*
*જે મળ્યું છે તે ભગવાન ની મહેરબાની છે..*

👉"માણસ ઓળખતા શીખો, નહીંતર સારો માણસ પણ ખરાબ બનીને તમારાથી દુર થઇ જશે !!"🆙
11/11/2020

👉"માણસ ઓળખતા શીખો, નહીંતર સારો માણસ પણ ખરાબ બનીને તમારાથી દુર થઇ જશે !!"🆙

_*સંબંધો બગડવાનું*_ _*એક કારણ એ પણ છે કે*__*લોકો "સમજે" છે ઓછુ*__*અને "સમજાવે" છે વધારે...*_
30/10/2020

_*સંબંધો બગડવાનું*_
_*એક કારણ એ પણ છે કે*_

_*લોકો "સમજે" છે ઓછુ*_
_*અને "સમજાવે" છે વધારે...*_

કોઈ દિવસ યાદ ન કરી શકું તોમતલબી ના સમજતા નાની એવી જીંદગી માં તકલીફ ઘણી છે .
07/10/2020

કોઈ દિવસ યાદ ન કરી શકું તો
મતલબી ના સમજતા
નાની એવી જીંદગી માં તકલીફ ઘણી છે .

Address

Palanpur

Website

Alerts

Be the first to know and let us send you an email when patel_jigar8341 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share