01/11/2022
જોઈએ છે :
• ધોરણ 12 કે તેથી વધુ અભ્યાસ ધરાવતાં અને 25 થી 40 વર્ષની ઉંમર ધરાવતાં છોકરાઓ.
• કોઈ હાર્ડ વર્ક નથી.
• નોન વોવન બેગ્સ બનાવવા માટેના સામાન્ય કામો : જેવા કે પ્રિન્ટીંગમાં મદદ, ફેબ્રિકના સ્લીટીંગ મશીનમાં મદદ, ફેબ્રિકના શીટ કટીંગમાં મદદ, સિલાઈ કામ માટે આવતી લેડિઝ પાસેથી બેગ્સ જમા કરવી તથા નવી બેગ્સ માટેની વસ્તુઓ પુરી પાડવી અને તેનું રજીસ્ટર નિભાવવું વગેરે...વગેરે...
Z Packs,
Near Gokuldham Gate,
Opp. JK Machine Tools,
Gokuldham Main Road,
Rajkot.
Mobile : 9726 12345 1.