21/03/2026
દોરાનો વાંક કાઢતા પહેલા મશીન ચેક કરો! 🧵🚫
સિલાઈ મશીનમાં દોરો વારંવાર તૂટતો હોય તો આ ૨ ભૂલો સુધારો. વિડીયો પૂરો જુઓ અને તમારા કારીગરો તથા મિત્રો સાથે શેર કરો.
બેસ્ટ ક્વોલિટી અને પાકા કલરના દોરા માટે સુરતની પોતાની બ્રાન્ડ: PC POLY 🏭 (ફક્ત જથ્થાબંધ ઓર્ડર માટે સંપર્ક કરો)
#