21/08/2026
જ્યારે સુરતની જરીની વાર્તા, ઇતિહાસના જાણકારના શબ્દોમાં જીવંત બની... ✨
અમારા સ્ટોલ પર Vimmy chevli નું હાર્દિક સ્વાગત. સુરતની ગૌરવશાળી જરી પરંપરા વિશેની તેમની અમૂલ્ય વાતો અમારા માટે યાદગાર ક્ષણ બની. 🙏
Annie's Creation by Roshni | Sai Nirmal Creation