Prabhat Tailor

Prabhat Tailor Prabhat Tailor is established since 1980. We make Dresses, Kurta-Kurties, Cap-top, Wedding Blowses, Western Fits and Koti as pullovers. For more Call Now.

🪔
23/10/2022

🪔

આપના સહયોગથી હવે અમે આવી ગયાં છીએ મેઈન બજારમાં.… ફક્ત દુકાન બદલી છે, આપણો વ્યવહાર નહી. જરૂર પધારો અમારા નવા સરનામે…..
08/10/2022

આપના સહયોગથી હવે અમે આવી ગયાં છીએ મેઈન બજારમાં.… ફક્ત દુકાન બદલી છે, આપણો વ્યવહાર નહી. જરૂર પધારો અમારા નવા સરનામે…..

27/09/2022
Opening soon!We are happy to announce our new location in Heart of the city MAIN BAZAR ! New address mentioned  below 👇🏻
23/09/2022

Opening soon!
We are happy to announce our new location in Heart of the city MAIN BAZAR ! New address mentioned below 👇🏻

આ નાતાલના તહેવારે પહેરો સાન્ટા પ્રિન્ટ ડ્રેસ અને વિવિધ આકર્ષક વસ્ત્રો... સાથે જ મેચિંગ માસ્ક તદ્દન ફ્રી... વધુ માટે આજે ...
05/12/2020

આ નાતાલના તહેવારે પહેરો સાન્ટા પ્રિન્ટ ડ્રેસ અને વિવિધ આકર્ષક વસ્ત્રો... સાથે જ મેચિંગ માસ્ક તદ્દન ફ્રી... વધુ માટે આજે જ સંપર્ક કરો.

Shivani Parekh
21/11/2020

Shivani Parekh

કોરોના મહામારીમાં લગ્નોમાં મર્યાદિત સંખ્યામાં ખૂબ જ અંગત અને માનીતા મહેમાનોને જ આમંત્રણ મળે છે. આવા પ્રસંગોમાં પ્રત્યેક ...
21/11/2020

કોરોના મહામારીમાં લગ્નોમાં મર્યાદિત સંખ્યામાં ખૂબ જ અંગત અને માનીતા મહેમાનોને જ આમંત્રણ મળે છે. આવા પ્રસંગોમાં પ્રત્યેક મહેમાન પરસ્પર પહેરવેશની નોંધ લેતા હોય છે. પ્રભાત ટેલર આપના વ્યક્તિત્વને વિશેષ બનાવવામાં આપને મદદ કરી શકે છે. વિવિધ બ્લાઉઝ પેટર્ન આપના માટે રાહ જોઈ રહી છે. વધુ માટે દુકાનની મુલાકાત લો.
નોંધ - કોરોનાને ધ્યાનમાં રાખી સેનેટાઈઝેશન અને સેફટી રાખવામાં આવે છે.

પ્રત્યેક સંસ્કૃતિની મહાનતા તેના તહેવારો માંથી જ પ્રગટે છે એ જ રીતે વ્યક્તિનું વ્યક્તિત્વ તેના પોશાકથી ઉભરે છે. અમારા માન...
14/11/2020

પ્રત્યેક સંસ્કૃતિની મહાનતા તેના તહેવારો માંથી જ પ્રગટે છે એ જ રીતે વ્યક્તિનું વ્યક્તિત્વ તેના પોશાકથી ઉભરે છે. અમારા માનવંત ગ્રાહકો ને આજના દિવાળી 🪔 પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. 🙏🏻
- જયેશભાઈ સોની (પ્રભાત ટેલર)

Address

Takshshila Apartment
Vyara
394650

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

8140675281

Website

Alerts

Be the first to know and let us send you an email when Prabhat Tailor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share